The Glory of Girnar Mahatirth - 5

Girnar Mahatirth is the place where Infinite Tirthankars have in the past and will in the future attain renunciation (Diksha), omniscience (Kalvagyaan) and salvation (Moksh).... Sau Chalo Girnar Jaiye !!!

જ્યાં અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા છે અને થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ..... સૌ ચાલો ગિરનાર જઈએ !!!

The Glory of Girnar Mahatirth - 4

Girnar Mahatirth is the place where the oldest idol existing in the world of Shri Neminath Bhagvan is present.... Sau Chalo Girnar Jaiye !!!

જ્યાં વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી નેમિનાથપરમાત્માની પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.....સૌ ચાલો ગિરનાર જઈએ !!!!

The Glory of Girnar Mahatirth - 3

Girnar Mahatirth would be the place of salvation (Moksh) for the ALL 24 Tirthankar of the next time cycle..... Sau Chalo Girnar Jaiye !!!
જ્યાં આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકરભગવંતોના મોક્ષ કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.....સૌ ચાલો ગિરનાર જઈએ !!!

The Glory of Girnar Mahatirth - 2

Girnar Mahatirth is the place where 10 Tirthankars of last previous time cycle attained salvation ....Sau Chalo Girnar Jaiye !!!
 
જ્યાં ગત ચોવીસીના દસ તીર્થંકરપરમાત્માના મોક્ષકલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ...... સૌ ચાલો ગિરનાર જઈએ !!!

The Glory of Girnar Mahatirth

Like it is impossible to completely narrate the glory of Satrunjay Mahatirth, it is impossible to narrate the glory of Girnar Mahatirth which is the 5th summit of Satrunjay Mahatirth.... Sau Chalo Girnar Jaiye !!!

જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ શત્રુંજયમહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન કરવું પણ અશક્ય જ છે..... સૌ ચાલો ગિરનાર જઈએ !!!